જાણો કાશ્મીરની પરિસ્થિતી શું છે? કાશ્મીરની પરિસ્થિતી અંગે કાશ્મીરથી આવ્યો પહેલો રીપોર્ટ, કાશ્મીરી ખુશ છે કે નહીં?

આર્ટિકલ 370ના નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરનો ગ્રાઉન્ડ રિપોર્ટ સરકારને મળ્યો છે. એન.એસ.એ. અજિત ડોભાલે આ રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલ્યો છે. આ રિપોર્ટમાં શું છે ખાસ..

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

1. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં નિવેદન આપ્યું છે કે નિયત સમયમાં જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશથી સંપૂર્ણ રાજ્ય બનાવવામાં આવશે જેને સ્થાનિક રહીશોએ આવકાર્યું છે.

READ  કલમ 370: નજરકેદ ઓમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી લડી પડ્યા, સુરક્ષા અધિકારીઓએ ઓમરને અન્ય જગ્યાએ શિફટ કર્યા

2. જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ છે અને લોકો હવે તેમના રોજિંદા કામ આરામથી કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

3. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ તેમના મતે કેન્દ્ર સરકારે તેના નિર્ણયને યોગ્ય રીતે અમલમાં મૂક્યો છે.

4. કાશ્મીરમાં એવું વાતાવરણ છે કે સ્થાનિક નેતાઓએ એક અલગ વાતાવરણ બનાવ્યું અને લોકોને આ મુદ્દે ડરાવતા રહ્યા.

READ  મહેબૂબા મુફ્તીની ભાજપને ખુલ્લી ધમકી, ‘આર્ટિકલ 370 અને 35A હટશે તો સળગી ઉઠશે દેશ’


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સોમવારે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરથી કલમ 370 ને નાબૂદ કરી અને સાથે જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયને ધ્યાનમાં રાખીને, ખીણમાં હજારો સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. ખીણમાં સુરક્ષા દળોની લગભગ 1000 કંપનીઓ તૈનાત હતી.

READ  Twitter બનાવનારા Jack Dorseyનું જ એકાઉન્ટ થઈ ગયું હેક!

 

[yop_poll id=”1″]

 

Andhra Pradesh: Several missing as boat capsizes in East Godavari district| TV9GujaratiNews

FB Comments