જમ્મૂ કાશ્મીર: અનંતનાગમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને કર્યા ઠાર

jammu kashmir two lashkar militants killed in anantnag jammu kashmir anantnag ma suraksha dalo e 2 aantankio ne karya thar

જમ્મૂ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે ટકરાવ થયો છે. નૈના સંગમ વિસ્તારમાં થયેલા આ ટકરાવમાં ઓછામાં ઓછા 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોલીસ મુજબ ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધાર પર શુક્રવારે મોડી સાંજે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જે રીતે સુરક્ષા દળ સંદિગ્ધ જગ્યા તરફ આગળ વધ્યું, આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી જેમાં 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે નવા કામની શરૂઆત ન કરવી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા પુલવામામાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા. આ ઘટના અવંતીપોરા વિસ્તારમાં થઈ હતી. આતંકીઓની ઓળખ જહાંગીર રફીક વાની, રાજા ઉમર મકબૂલ ભટ અને ઉજૈર અહમદ ભટ તરીકે કરવામાં આવી.

READ  રાજકોટમાં ભર શિયાળે રસ્તા પર કેમ આવ્યો ‘પૂર’ ? જાણવા માટે જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Top News Headlines Of This Hour : 31-03-2020 | Tv9GujaratiNews

FB Comments