જામનગરના શાપર પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત! 4 વ્યક્તિનાં મોત

Jamnagar 4 killed in accident between car and bike near Shapar

જામનગરમાં અકસ્માત થતાં 4 લોકોનાં મોત થયાં છે. કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકો મોતને ભેટ્યા છે. આ ઘટના નવાગામ અને કાનાછીકારી ગામ વચ્ચે શાપર પાસે બની હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ ટૂંકાગાળાનો લાભ લેવા જતાં નુકશાન ન થાય તે ધ્યાન રાખવું

આ પણ વાંચો: પિશાચી પિતાએ પિતા-પુત્રીના સંબંધને લગાડ્યો કલંક! સગી દીકરીને પીંખતો રહ્યો બાપ!

FB Comments