જામનગર: શહેરના વિવિધ વિસ્તારોમાં PGVCLની ટીમોનો સપાટો, મોટી વીજચોરી પકડાય તેવી શક્યતા

Jamnagar: 43 teams of PGVCL conduct checking in various parts of the city jamnagar shehar na vividh vistaro ma PGVCL ni team no sapato moti vijchori pakday tevi shakyata

જામનગર શહેરમાં વીજચોરીને લઈ PGVCLની ટીમોએ સપાટો બોલાવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં PGVCLની કુલ 43 ટીમ ત્રાટકી છે. સ્થાનિક પોલીસ તેમજ એક્સ.આર્મીના જવાનોને સાથે રાખી ચેકિંગ હાથ ધરાયું છે. શહેરના બેડી, નવાગામ, રામવાડી, ગુલાબનગર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ કરાયું છે. PGVCLના ચેકિંગમાં મોટી વીજચોરી પકડાય તેવી શક્યતા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ગુજરાતના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં 17 કલાક 40 મિનિટ સુધી ચર્ચા કરી ઈતિહાસ રચી દીધો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments