પશુપાલકો માટે રાહતના સમાચાર! જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘે દૂધમાં કિલો ફેટે રૂ.10નો કર્યો વધારો

Jamnagar District Cooperative Milk Producers Union increase milk procurement prices by Rs 10 kg fat

જામનગર જિલ્લાના પશુપાલકો માટે રાહતના સમાચાર છે. ઉનાળો શરૂ થાય તે પહેલા દૂધના ભાવમાં વધારો કરાયો છે. જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘ દ્વારા દૂધના ભાવમાં કિલો ફેટે રૂ.10નો કરવામાં આવ્યો છે. ભાવમાં વધારો થતાં હવેથી પશુપાલકોને 1 કિલોફેટ દૂધનો ભાવ રૂ. 690 ચૂકવવામાં આવશે. ઘાસચારાના ઉંચા ભાવ વચ્ચે દૂધના ભાવ વધતા ખેડૂતોને થોડી રાહત મળશે.

READ  Thane massacre: Why the 35-year-old man butchered his 14 family members - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટઃ CAAના સમર્થનમાં તિરંગા યાત્રાનો પ્રારંભ, CM રૂપાણીના હસ્તે બહુમાળી ભવન ચોકથી યાત્રાનું પ્રસ્થાન

FB Comments