VIDEO:ખેડૂતોની સરકાર સમક્ષ પાક સહાય માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની સમયમર્યાદા વધારવાની માગ

Jamnagar farmers share the problem faced during online registration for crop insurance

કમોસમી વરસાદ બાદ રાજ્યભરના ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો ત્યારે રાજ્ય સરકારે પાક સહાયના માધ્યમથી ખેડૂતોને ટેકો કરવાની જાહેરાત કરી હતી. જેની ઓનલાઇન રજીસ્ટ્રેશનની સમયમર્યાદા પૂર્ણ થઇ ગઇ છે ત્યારે રાજ્યના અનેક જિલ્લા એવા છે જ્યાં ખેડૂતો ઓનલાઇન રજીસ્ટ્રેશન નથી કરાવી શક્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  બાળકને દત્તક લેવા માટે જીએસટી ચૂકવવો પડતો હતો, જાણો શું ફેરફાર થયો?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દારૂના નશામાં આવેલા મિત્રોએ જ કરી મિત્રની હત્યા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments