જામનગરના ખેડૂતો ભરાયા રોષે! બારદાન ખાલી થતા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયામાં વિલંબ, જુઓ VIDEO

Jamnagar: Lack of jute bags halted groundnut procurement program at Hapa market yard

જામનગરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા દમિયાન બારદાન ખુટી પડ્યા. હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી હતી ત્યારે બારદાન ખુટી પડતા ખેડૂતો રોષે ભરાયા હતા. ગઈકાલથી બારદાન ખાલી થતા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયામાં વિલંબ પડી રહ્યો છે. સોમનાથથી વધુ બારદાન સાંજ સુધીમાં આવે તેવી શક્યતા છે. હાલ તો વાહનોની લાંબી કતાર લાગી છે.

READ  ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર! બજેટમાં ખેડૂતલક્ષી અનેક યોજનાઓની કરવામાં આવી જાહેરાત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સરકારી ભરતીમાં યુવાનો સાથે અન્યાય, એક જ દિવસે 3 પરીક્ષા, ઉમેદવારો આપી શકશે એક જ પરીક્ષા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરત અને વડોદરાની APMCમાં ડુંગળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.3150, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

FB Comments