જામનગરના ધ્રોલમાં પેટ્રોલપંપ નજીક કારમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા ફાયરિંગ, એકનું મોત

Jamnagar: Man killed in firing at Dhrol, incident caught on CCTV

જામનગરના ધ્રોલમાં જાહેરમાં ફાયરિંગ કરી કરાયેલી હત્યાથી સનસની ફેલાઈ છે. પેટ્રોલપંપ નજીક કારમાં આવેલા ત્રણ શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં દિવ્યરાજ નામના શખ્સનું મોત થયું હતું. ફાયરિંગ કરી હત્યારા ફરાર થઇ ગયા હતા. પરંતુ ફાયરિંગની આ કરતૂત CCTVમાં કેદ થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ ગુજરાત છે ‘કોરોના મુકત’! કોરોનાનો એક પણ કેસ પોઝિટિવ નથી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જાણો કુલભૂષણ જાધવ કેસમાં વકીલ હરીશ સાલ્વેએ ભારત તરફથી રાખ્યો હતો પક્ષ, કેસ લડવા માટે આટલી ફી લીધી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments