જામનગરમાં પતિએ પત્નીને જાહેરમાં માર્યો માર, VIDEO થયો વાયરલ

જામનગરમાં પતિ-પત્ની વચ્ચે જાહેરમાં મારામારી થઈ. ગાયત્રીનગર વિસ્તારમાં પતિ-પત્નીની મારામારીનો VIDEO વાયરલ થયો છે. VIDEOમાં જોઈ શકાય છે કે પતિ પત્નીને વાળ ખેંચી માર મારે છે. જો કે પાડોશીઓ વચ્ચે પડીને સમાધાન કરાવે છે. આ મામલે પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: વલસાડઃ કપરાડાની તુલસી નદીમાં પૂરના પ્રચંડ પ્રવાહથી કોઝ-વે ધોવાયો, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Ahmedabad : Illegal call centre busted in Shah-e-Alam, 3 arrested - Tv9 Gujarati

 

FB Comments