VIDEO: સૌની યોજનાની પાઇપલાઇન આવી બહાર, પાઇપ લાઇન બહાર આવતા ખેતરમાં નુકસાન

જામનગરમાં સૌની યોજનાની પાઇપલાઇન જમીન બહાર નીકળવાની ઘટના સામે આવી છે. જામનગરના કાલાવડ તાલુકાના નિકાવા ગામના ખેતરમાંથી સૌની યોજનાની પાઇપલાઇન બહાર આવી છે. નિકાવા ગામના ખેતરમાંથી આશરે 500 મીટર જેટલી પાઇપલાઇન બહાર આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. પાઇપલાઇન બહાર આવતા ખેતરમાં વ્યાપક નુકસાન થયું છે. જોકે અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી, ત્યારે અહી સવાલ એ સર્જાય છે કે કેમ વારંવાર આવી ઘટના બને છે? ખેતરમાં નુકસાન પાછળ કોણ જવાબદારી લેશે?

READ  અમેરિકા: વર્જીનિયાની સરકારી ઓફિસમાં કર્મચારીએ કર્યો અંધાધૂંધ ગોળીબાર, 12ના મોત 5 ઘાયલ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અતિવૃષ્ટિથી ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ, ધરતીપુત્રોના હાલ બેહાલ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  'વાહ.. આને કહેવાય સેવા' અમદાવાદનું આ સેવા કેન્દ્ર વિમાનમાં 108 વૃધ્ધોને કરાવશે હરીદ્વારની યાત્રા

 

FB Comments