જામનગર: કોર્પોરેટરના પુત્રની દાદાગીરી! ભાજપના કોર્પોરેટર કેશુ માડમના પુત્ર સામે નોંધાઈ ફરિયાદ

Jamnagar Son of BJP corporator among 12 booked for abducting,thrashing home guard over land issue

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી સામે આવી છે. ભાજપના કોર્પોરેટરના પુત્ર સહિત 12 શખ્સો વિરુદ્ધ અપહરણ કરી માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. ભાજપના કોર્પોરેટર કેશુ માડમના પુત્ર આશિષ માડમ સામે ફરિયાદ નોંધાઈ છે. કેશુ માડમ સહિત 12 શખ્સોએ પ્લોટનો કબ્જો લેવા હોમગાર્ડ જવાનનું રીક્ષામાં અપહરણ કર્યું હતું અને બાદમાં ઓફિસમાં ગોંધી રાખી માર માર્યો હતો. સાથે જ હોમગાર્ડ જવાનના પિતાને પણ માર માર્યો છે. જેથી કોર્પોરેટરના પુત્ર સહિત અન્ય 12 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

READ  રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપના ધારાસભ્યોની બેઠક, મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યના બજેટ પહેલા નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન! તમામ વર્ગને ફાયદો થાય તેવું હશે બજેટ

FB Comments