માગશરમાં માવઠુંઃ કચ્છ, જામનગર અને બનાસકાંઠા પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા

Jamnagar: Unseasonal rain lashes Kalavad, farmers fear crop loss kutchh And banaskantha ma pan rain

કચ્છના રાપર વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. સવારથી કચ્છના વિવિધ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. રામવાવ, ખડીર, કુડ, ખેંગારપર, સુવઈ સહિતના ગામમાં વરસાદ ખાબક્યો છે. સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચોઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ તમામ પુનર્વિચાર અરજી નામંજૂર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Towns and villages renamed in 48 months of Modi regime.

 

તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના સુઈગામના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો છે કારણ કે, વરસાદના કારણે દિવેલા, જીરૂં અને રાયડાના પાકને નુકસાનની ભીતિ દેખાઈ રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભાજપના સાંસદ પરબત પટેલે નાયબ મુખ્યપ્રધાનને લખ્યો પત્ર, કરણપુરા-ભોરડુ અને કુંભારા-ઘેસડા વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા હાલાકી

 

 

FB Comments