ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને….બીજી તરફ માર્કેટયાર્ડમાં ડુંગળીની અઢળક આવક

Jamnagar's Hapa market yard sees heavy onion inflow, farmers demand fair prices

એક તરફ ડુંગળીના ભાવ ભડકે બળી રહ્યાં છે. તો બીજી તરફ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક થઈ છે. આવક એટલી કે યાર્ડમાં ડુંગળી રાખવા જગ્યા ખૂટી પડી છે. અને યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની લાંબી કતારો જામી છે. જોકે અછતના ઓછાયા વચ્ચે ડુંગળીની મબલખ આવક સામે યોગ્ય ભાવ ન મળતા હોવાની ફરિયાદ ઉઠી છે.

READ  જીતુ વાઘાણીએ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવાની વાત કરી તો કોંગ્રેસે પણ આપ્યો આ વળતો જવાબ

આ પણ વાંચોઃ હૈદરાબાદમાં ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટર પર ચીફ જસ્ટિસ બોબડેનું નિવેદન, ‘ઉતાવળે ન્યાય નહીં’

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments