VIDEO: જનતા કર્ફ્યુનું પાલન, ગાંધીનગરમાં લારી, ગલ્લા, દુકાનો, મોલ સજ્જડ બંધ

'Janata Curfew' brings life to a standstill in Gandhinagar Janta Curfew nu palan Gandhinagar ma lari galla dukano mall sajad bandh

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જનતા કર્ફ્યૂને સફળતા મળી છે. ગાંધીનગરમાં લારી, ગલ્લા, દુકાનો, મોલ સજ્જડ બંધ છે. લોકો ઘરોમાં કેદ થઈ જતા માર્ગો પણ સૂમસામ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે પાટનગરમાં ગઈ કાલે જ કલમ 144 લાગૂ કરવામાં આવી છે અને ચારથી વધુ લોકોને એકઠા ન થવાનો આદેશ આપવામાં આવ્યો છે.

READ  અમદાવાદ સિવિલની કેન્સર હોસ્પિટલમાં કોરોનાનો કહેર, હોસ્પિટલ શટડાઉન શા માટે નથી કરાતી? તે મોટો સવાલ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: કોરોના વાયરસના કારણે 31 માર્ચ સુધી દેશભરમાં રેલવે વ્યવહાર બંધ

FB Comments