જાપાનના આ વ્યક્તિના અજબ લગ્નનો ગજબ ખર્ચ સાંભળીને તમે ચોકી જશો

Japanese man marries hologram
Japanese man marries hologram

જાપાનના 35 વર્ષીય અકિહિકો કોન્ડોએ હત્સુને મીકુ નામની સિંગરના હોલોગ્રામ સાથે કર્યા લગ્ન, જયારે તેને પૂછવામાં આવ્યું તો એનો જવાબ હતો કે હોલોગ્રામ ક્યારેય દગો નથી કરતું , ના એની ઉંમર વધે છે કે ના એનું મોત થાય છે.

અકિહિકોએ લગ્ન સમારંભમાં આશરે રૂ 12 લાખનો ખર્ચ કર્યો જેમાં સગાવ્હાલા અને નજીકના મિત્રો એ હાજરી આપી હતી

READ  વંદે ભારત મિશનનો ચોથો તબક્કો 3 જુલાઈથી, જાણો વિશ્વના કયા 17 દેશમાં ફસાયેલા ભારતીયોને લવાશે સ્વદેશ પરત

શું છે હોલોગ્રામ ?

હોલોગ્રામ એક દ્રશ્ય ભ્રમ( visual illusion) છે. જેમાં કોઈપણ વસ્તુ કે વ્યક્તિને એક ડિસ્પ્લે ડિવાઇસની મદદથી રેકોર્ડ કરીને આપણી સામે 3D (ત્રિ-પરિમાણીય)માં રજૂ કરે છે અને તમને એવું લાગશે કે એ વસ્તુ કે વ્યક્તિ તમારી સામે જ છે. પરંતુ તમે એને ફક્ત જોઈજ શકશો, અડકી શકશો નહિ.

FB Comments