• March 21, 2019

જસદણ પેટા ચૂંટણીના મતદાનમાં ભાગ લેવા વૃદ્ધો અને દિવ્યાંગજનોમાં ભારે ઉત્સાહ

જસદણ પેટા ચૂંટણીના મહામુકાબલા માટે મતદાન થઈ રહ્યું છે. કૉંગ્રેસ અને ભાજપ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન આ બેઠક છે.

ત્યારે મતદાન માટે વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનોથી માંડી વૃ્દ્ધોએ પણ મતદાન બુથ સુધી પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

જુઓ વીડિયો: 

 

આ પણ વાંચો: જસદણ બેઠક પરના 2 મુખ્ય ઉમેદવારો મતદાન કર્યાં બાદ શું બોલ્યા?

વૃદ્ધોએ હોંશભેર મતદાન કરીને યુવાને અવશ્ય મતદાન કરવાનો સંદેશો આપ્યો. આ તરફ દિવ્યાંગોએ મતદાન કરી લોકશાહીના પર્વમાં હોંશભેર ભાગ લીધો. તો બીમાર દર્દીઓ પણ મતદાન કરવાનું ચૂક્યા ન હતા. આમ પેટા ચૂંટણીમાં મતદાનને લઈને મતદાન બુથની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જુઓ વીડિયો:

 

 

[yop_poll id=287]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

BJP releases first list for LS polls 2019, Modi to contest from Varanasi, Amit Shah from Gandhinagar

FB Comments

Hits: 435

TV9 Web Desk3

Read Previous

જસદણ બેઠક પરના 2 મુખ્ય ઉમેદવારો મતદાન કર્યાં બાદ શું બોલ્યા?

Read Next

હડતાળ અને રજાઓના કારણે બેંકો પર કેટલાંયે દિવસ લાગશે તાળા, આજે જ પતાવી લો બેંકને લગતા જરૂરી કામ

WhatsApp chat