ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં બુમરાહનો ધમાકો, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

jasprit bumrah record most t20i wickets india t-20 international match ma bumrah no dhamako banavyo sauthi moto record

ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે શ્રીલંકાની સામે પુણેમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં એક મોટી સિદ્ધી હાંસલ કરી છે. પાંચ મહિના પછી ભારતીય ટીમમાં પરત ફરેલા ધુરંધર બોલરે ઈન્દોરમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં સામાન્ય પ્રદર્શન કર્યુ પણ પુણેમાં ત્રીજી ટી-20 મેચ દરમિયાન બુમરાહે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

Image result for jasprit bumrah"

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: નર્મદા સરદાર સરોવર ડેમ ખાતે PM મોદીનું જનસભાને સંબોધન, 'જળસાગર અને જનસાગરનું થયું મિલન'

જસપ્રીત બુમરાહ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનારા બોલર બની ગયા છે. બુમરાહે આ મામલે આર.અશ્વિન અને યુજવેન્દ્ર ચહલને પણ પાછળ છોડી દીધા છે. બુમરાહે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત માટે સૌથી વધારે 53 વિકેટ લીધી છે. આર.અશ્વિન અને ચહલની સાથે 52 વિકેટ લઈ સંયૂક્ત રીતે બીજા સ્થાન પર છે. ચહલે 37 મેચમાં અને અશ્વિને 46 મેચમાં આ વિકેટ લીધી છે.

READ  બીજી વખત ભારતીય ટીમના હેડ કોચ બનેલા રવિ શાસ્ત્રીની સેલરીમાં થશે આટલા કરોડનો વધારો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધારે વિકેટ લેનારા ભારતીય બોલર

1. જસપ્રીત બુમરાહ: 45 મેચ, 53 વિકેટ

2. યુજવેન્દ્ર ચહલ: 37 મેચ, 52 વિકેટ

3. આર.અશ્વિન: 46 મેચ, 52 વિકેટ

4. ભૂવનેશ્વર કુમાર: 43 મેચ, 41 વિકેટ

READ  જાણો સચિન તેંડુલકરે તેમની પર લાગેલા ગંભીર આરોપો પર જવાબમાં શું કહ્યું

5. કુલદીપ યાદવ: 21 મેચ, 39 વિકેટ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments