જયંતી ભાનુશાળી હત્યા કેસ: આરોપીઓની પૂછપરછ કરવા 12 દિવસના રિમાન્ડ મંજૂર

ખુબ ચર્ચીત જ્યંતી ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય આરોપીઓને ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી સુરજીત ભાઉ અને મનિષા ગોસ્વામીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશનની ટીમે કુલ 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે નામદાર કોર્ટે 22 જેટલા જુદા-જુદા સવાલોની પૂછપરછ માટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નિત્યાનંદ વિવાદ: ભારતીય દૂતાવાસના અધિકારી સમક્ષ એફિડેવિટ આદેશ, જાણો વિગત

આ પણ વાંચો :  ગિરનારની પરિક્રમાનો શુભારંભઃ નિયત સમય પહેલા પરિક્રમા શરૂ કરવી પદયાત્રીઓને ભારે પડી

મહત્વનું છે કે ભાજપના પૂર્વ નેતા જ્યંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં જ હત્યા કરી નાખવામાં આવી હતી. જે બાદ તેમનો મોબાઈ પણ આજદીન સુધી  મળ્યો નથી. SITની ટીમ આ દિશામાં તપાસ કરી રહી છે. ખંડણી, સેક્સ, કૌભાંડ અને મર્ડરથી ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં અત્યાર સુધી રાજકીય કિન્નાખોરીમાં જ આ હત્યા કરાઈ હોવાની વાતો સામે આવી છે. હવે જોવું એ રહ્યું કે રિમાન્ડમાં કેટલાં રહસ્યો ખૂલે છે.

READ  ગુજકોમાસોલના ચેરમેન પદે ફરીથી દિલીપ સંઘાણીની વરણી, ખેડૂતો માટે આપી આ બાંહેધરી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

FB Comments