બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે PM મોદી પાસે NDAની તાત્કાલિક બેઠક બોલાવવાની કરી માગણી

બિહારના મુખ્યપ્રધાન અને જનતા દળ યુનાઈટેડના પ્રમુખ નીતિશ કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે NDAની તાત્કાલીક બેઠક બોલાવવાની માગણી કરી છે. નીતિશ કુમારનું કહેવું છે કે, PM મોદીએ વિવાદાસ્પદ મુદ્દે સહમતિ કરવા સહયોગી પાર્ટીની બેઠક બોલાવવી જોઈએ.

Image result for prashant kishor

આ પણ વાંચોઃ મોદી સરકારનું મિશન નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર, NPRનો વિરોધ કરવામાં મમતા બેનર્જી મોખરે

મહત્વનું છે કે, CABને એક્ટ બનાવવા માટે સંસદમાં વોટિંગ દરમિયાન જેડીયુએ પક્ષમાં વોટ કર્યો હતો. જો કે, જેડીયુના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે NRC અને CAAનો વિરોધ કરતા બિહારની રાજનીતિમાં નવી ઘટનાઓ સામે આવે છે. સંસદમાં બિલને સમર્થન આપવા મામલે વિરોધ કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ અપનાવ્યું કડક વલણ, મંત્રીઓને કડક સુચના આપતા શું કહ્યું?

પ્રશાંત કિશોરે પટનામાં મુખ્યપ્રધાન સાથે મુલાકાત કર્યા બાદ NRCનો વિરોધ કર્યો હતો. PKએ કહ્યું કે, CAAને NRCની સાથે જોડવાથી મુશ્કેલી વધી શકે છે. અને નીતિશ કુમારે પણ બિહારમાં NRCને લાલ ઝંડો દેખાડી દીધો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments