આ રાજ્યની સરકારનો કર્મચારીઓ માટે આદેશ, Jeans, T-shirts પહેરીને ઓફિસ આવવું નહીં

બિહારમાં નીતિશ કુમારની સરકારે અધિકારીઓને લઈને આપેલા ફરમાનની ચારેબાજુ ચર્ચાઓ છે. બિહારની સરકારે સચિવાલયમાં કેવા કપડાં પહેરીને આવવું તેને લઈને એક આદેશ જાહેર કર્યો છે. બિહારમાં અધિકારીઓ હવે જીન્સ, ટીશર્ટમાં સચિવાલયમાં પ્રવેશી શકશે નહીં. સાદા કપડામાં જ આવવાનું રહેશે. આમ બિહારમાં સરકારી બાબુઓ માટે હવે સાદાઈથી જ આવવાનું રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જેટલા લોકો જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં મર્યા હતાં, તેનાથી અનેક ગણી વધુ લાશોને ‘ઠેકાણે’ પાડી ચુકી છે આ ભારતીય મહિલા : અજબ મહિલાની ગઝબ કહાની

આ પણ વાંચો :   11 માસની માસૂમ બાળકી સાથે તેની ઢીંગલી પણ હોસ્પિટલમાં દાખલ, જુઓ PHOTO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments