સ્ટીલથી બનાવેલી સસલાની આ મૂર્તિની કિંમત જાણીને તમે કહેશો ‘ના હોય’

અમેરિકી કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી સસલાની મૂર્તિની કિંમત જાણીને તમે ચોંકી જશો. આ મૂર્તિ અમેરિકી કલાકાર જેફ કૂંસ દ્વારા બનાવવામાં આવી છે.

સસલાની મૂર્તિ એ પણ સ્ટીલની હોય અને તેની હરાજી થતી હોય ત્યારે લોકો કેટલી બોલી લગાવી શકે. અમેરિકામાં એક સસલાની સ્ટીલની મૂર્તિ 637 કરોડ રુપિયામાં વેચાઈ હતી. અમેરિકી કલાકાર દ્વારા આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ હરાજીએ ભૂતકાળના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ કોઈપણ જીવિત કલાકાર દ્વારા બનાવાયેલી સૌથી મોંઘી મૂર્તિ છે.

 

 

શું છે આ મૂર્તિની ખાસ બાબતો?

આ પણ વાંચો:  આ લોકસભાની સીટ પર દીકરીનો મુકાબલો છે પોતાના પિતાની જ સામે!

આ મૂર્તિની ઉંચાઈ 3 ફૂટ છે. આ સસલાની મૂર્તિના હાથમાં ગાજરની એક આકૃતિ પણ છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે તેમાં સસલાનો ચહેરો જ નથી દેખાતો અને તેના લીધે લોકોને ચંચળતા પેદા થાય છે.

 

A youth stabbed to death in broad daylight, Rajkot | Tv9

FB Comments

TV9 WebDesk8

Read Previous

TAT પરીક્ષાનું પરિણામ થયું જાહેર, આ રીતે વેબસાઈટ પર જાણી શકશો પરિણામ

Read Next

અમદાવાદ બાદ આ શહેરવાસીઓ પણ થઈ જાઓ સાવધાન, જાહેર રસ્તાઓ પર થૂંકશો તો થશે દંડ અને તમારું વાહન પણ થઈ શકે છે ડીટેઈન

WhatsApp પર સમાચાર