VIDEO: શ્રીનગરમાં વધુ એક આતંકી પ્રવૃતિ નાકામ, પોલીસ અને CRPFના જવાનોએ જૈશ-એ-મોહમ્મદના આતંકીને ઝડપી પાડ્યો

જમ્મુ કાશ્મીરમાં વધુ એક આતંકી પ્રવૃતિને સેનાના જવાનોએ નિષ્ફળ બનાવી છે. જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક પોલીસ અને ભારતીય જવાનોને બારામુલ્લામાં આતંકી છુપાયો હોવાની જાણકારી મળી હતી અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: VIDEO: સળગતી ઈંઢોણી સાથેના રાસ-ગરબા જોઈને તમે પણ ચોંકી જશો, રાજ્યભરમાંથી લોકો જોવા આવે છે આ ખાસ રાસ

આ કાર્યવાહીમાં ભારતીય સેના અને સ્થાનિક પોલીસને મોટી સફળતા હાથ લાગી છે જેમાં જૈસ-એ-મોહમ્મદના આતંકીને દબોંચી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આતંકી થોડા સમય પહેલા જ જૈસ-એ-મોહમ્મદ સંગઠનમાં જોડાયો હતો અને કાર્યવાહી દરમિયાન આતંકી પાસેથી મોટાપ્રમાણમાં હથિયાર પણ પકડાયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments
READ  ગણતંત્ર દિવસ પર હુમલાનો હતો પ્લાન, સુરક્ષાદળોએ ઝડપી લીધા 5 આતંકવાદી!