સુરતમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લાખોની લૂંટ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

સુરત હવે લૂંટારૂઓનો હબ બની રહ્યું છે એક બાદ એક દિલધડક લૂંટ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી એકવાર સુરતમાં લૂંટની ઘટના બની છે. પૂણા વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં ફિલ્મી ઢબે લૂંટ ચલાવવામાં આવી છે. લૂંટારૂઓએ જ્વેલર્સની દુકાનમાં ઘૂસીને લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

READ  ચેતી જજો! ક્યાક તમે નથી ખાઈ રહ્યાને નકલી ઘી? જુઓ VIDEO

આ પણ વાંચો: કચરો ઉપાડવાનું કામ બરાબર નહીં થાય તો સરકારી એન્જીનીયરોનો પગાર કપાશે!

આ ઘટનામાં ચાર જેટલા લૂંટારૂઓએ બંદુકની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. લૂંટની આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લૂંટની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બનાસકાંઠા પંથકમાં મેઘમહેર યથાવત, અમીરગઢમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહ્યો છે વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments