ઝારખંડ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસ ઉમેદવારે બધાની વચ્ચે મતદારને બતાવી પિસ્તોલ અને જાનથી મારી નાખવાની આપી ધમકી

jharkhand assembly election 2019 congress candidate lashes pistol threatens to kill voter jharkhand vidhansabha chutani congress candidate e badha ni vache matdar ne batavi pistol ane jan thi mari nakhvani aapi dhamki

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 13 વિધાનસભા સીટ પર મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મતદાન દરમિયાન તે સમયે હોબાળો થયો, જ્યારે કોંગ્રેસના ઉમેદવારે બધાની વચ્ચે પિસ્તોલ નીકાળી.

jharkhand assembly election 2019 congress candidate lashes pistol threatens to kill voter jharkhand vidhansabha chutani congress candidate e badha ni vache matdar ne batavi pistol ane jan thi mari nakhvani aapi dhamki

ડાલટનગંજ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર એન.ત્રિપાઠીએ મતદારને પિસ્તોલ બતાવી. મતદાર ભાજપ સમર્થક હતો. કોંગ્રેસ ઉમેદવારે મતદારને ના માત્ર ધમકાવ્યો પણ જાનથી ગોળી મારી દેવાની ધમકી પણ આપી. ત્યારબાદ નારાજ થયેલા લોકો ઉગ્ર થઈ ગયા. તેમને કોંગ્રેસ ઉમેદવાર પર પથ્થરમારો શરૂ કરી દીધો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ગાંધીનગરમાં કોંગ્રેસની વિધાનસભા કુચમાં ઘર્ષણ, કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ઘટનામાં ત્રણ વાહનોની તોડફોડ થઈ છે. ત્યારબાદ કોંગ્રેસ ઉમેદવાર એન.ત્રિપાઠી મારપીઠની ફરિયાદ દાખલ કરાવવા માટે SP કાર્યાલય પહોંચ્યા. કોંગ્રેસ ઉમેદવારના સમર્થકોનું કહેવું છે કે ડાલટનગંજ વિધાનસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર આલોક ચોરસિયાના સમર્થકોએ કોંગ્રેસ ઉમેદવાર એન.ત્રિપાઠીને તેમના વિસ્તારોમાં બૂથ પર જવા માટે રોકયા હતા. ત્યારબાદ આ હોબાળો થયો.

READ  અનામત અને બિન અનામત વર્ગની અનામતના મામલે ભાજપ અને કૉંગ્રેસના સામસામે આક્ષેપબાજી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Valsad: Breach in gas, water pipeline on Tithal road| TV9Mews

FB Comments