વિરોધ વચ્ચે મોદી સરકાર માટે માઠા સમાચાર, આ રાજ્યની ચૂંટણીમાં થઈ શકે છે હાર

jharkhand-assembly-elections-2019-exit-poll-who-will-be-next-cm-raghubar-das-or-hemant-soren jharkhand ma modi sarkar ne gumavvi pdi ske chhe satta

ઝારખંડમાં મતદાનની પ્રક્રિયાની પૂર્ણ થઈ ચુકી છે અને એક્ઝિટ પોલ આવવાના શરુ થઈ ચૂક્યા છે. ઝારખંડમાં આ વખતે ભાજપને ઝટકો લાગી શકે છે. જોઈએ વિવિધ મીડિયા હાઉસના એક્ઝિટ પોલ શું કહીં રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1. આજતક-એક્સિસ માય ઈન્ડિયા
ભાજપ – 22થી 32 સીટ
જેએમએમ ગઠબંધન – 38થી 50 સીટ
AJSU – 2થી 5 સીટ
JVM – 2થી 4 સીટ
અન્ય – 4થી 7 સીટ

READ  બોલો તા રા રા રા...ગીત ગાઈને પોલીસ ઈન્સ્પેક્ટર કરી રહ્યાં છે ટ્રાફિક નિયમન, જુઓ VIDEO

Third phase of Jharkhand polls begins, fate of 309 candidates to be decided jharkhand ma trija tabakka nu matdan sharu 309 umedvar nu bhavi evm ma ked thase


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આમ જોવા જઈએ તો આ પોલમાં ભાજપને હાર મળી રહી છે. જ્યારે ગઠબંધનને જીત મળી રહી છે.

આ પણ વાંચો :   કોણ ગણાશે ભારતના નાગરિક? ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કરી આ સ્પષ્ટતા

2. કશિશ ન્યૂઝ એક્ઝિટ પોલ
કશિશ ન્યૂઝના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 28 સીટ મળવાનો આસાર છે. જેએમએમ ગઠબંધન 40 સીટ મળી શકે છે. એજેએસયુના ખાતામાં 3 આવી શકે છે. જેવીએમને 3 સીટ મળી શકે છે. જ્યારે અન્યને 3 સીટ મળવાની શક્યતા છે.

READ  સુરત: કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ CAA મુદ્દે વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, વિપક્ષ પર ભ્રમ ફેલાવવાનો લગાવ્યો આક્ષેપ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ બંને એક્ઝિટ પોલના અનુમાન મુજબ ઝારખંડમાં ભાજપને ફટકો પડી રહ્યો છે. ઝારખંડમાં ગઠબંધનની સરકાર આવી રહી છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપની સીટોમાં ઘટાડો થયો છે બાદમાં ઝારખંડ પર વધુ એક ભાજપની પરીક્ષા થઈ શકે છે.

 

 

Ahmedabad: Congress leaders demand change in leader of opposition| TV9News

FB Comments