VIDEO: ઝારખંડમાં ભાજપની હાર, શીવસેના નેતા સંજય રાઉતે કર્યાં આકરા પ્રહાર

Jharkhand Election Results 2019: BJP's CAA Narrative Didn't Work, Says Shiv Sena Leader Sanjay Raut

ઝારખંડનું ચૂંટણી પરિણામ ભાજપ માટે આંખ ઉઘાડનારું છે. ભાજપની સત્તા દેશમાંથી ઓછી થતી જઈ રહી છે અને ભાજપ પોતાના રાજ્યો ગુમાવી રહી છે. ભાજપની સાથે ગઠબંધન તોડવાથી મહારાષ્ટ્રમાં પણ શિવસેનાના લીધે ભાજપે સત્તાથી હાથ ધોવાનો વારો આવ્યો. આ બાબતે સંજય રાઉતે કહ્યું ગરીબ જનતાએ ભાજપનો સ્વીકાર કર્યો નહી. નાગરિકતા કાયદાથી ફાયદો થશે તેવી આશા પણ આદિવાસીઓએ ભાજપનો સ્વીકાર ના કર્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પૂર્વ વિદેશ મંત્રી S.M.કૃષ્ણા બોલ્યા, "રાહુલ ગાંધીની વધારે પડતી દખલગીરીના કારણે કોંગ્રેસ છોડ્યું"

આ પણ વાંચો :  24 ડિસેમ્બરે ભાજપ દેશમાં અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ ઉજવશે

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments