ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન દરમિયાન નક્સલી હુમલો

Jharkhand: Naxals blow up a bridge in Bishnupur in Gumla district jharkhand ma vidhansabha chutani ma chali matdan e naxali humlo

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 6 જિલ્લાની 13 વિધાનસભા સીટો પર મતદાન થશે. આ 13 વિધાનસભા સીટોના 37,83,005 મતદારો કુલ 189 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

 

READ  આ મતદાન મથક પર મત આપવા માટે કોઈ આવ્યુ જ નહિ !

ત્યારે 9 વાગ્યા સુધી હુસૈનાબાદમાં 9.5 ટકા, વિશ્રામપુરમાં 9.5 ટકા, છત્તરપુરમાં 10.8 ટકા, પાંકીમાં 9.2 ટકા અને ડાલટનગંજમાં 10.7 ટકા મતદાન થયું છે. ત્યારે ગુમલા જિલ્લાના વિષ્ણુપુરમાં નકસલીઓએ એક પુલને નુકસાન કર્યુ છે. હાલમાં કોઈને ઈજા પહોંચવાની સૂચના મળી નથી. ઉલ્લેખનીય છે કે ડેપ્યુટી કમિશનર શશી રંજને કહ્યું કે મતદાનને અસર થઈ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઇન્ડોનેશિયાની ગુફાની જેમ સલામત નિકળી શકશે મેઘાલયની ખાણમાં ફસાયેલા મજૂરો ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

PM Modi's 9 baje 9 minute appeal turns into mini-Diwali | TV9News

FB Comments