જમ્મુ કાશ્મીર: શ્રીનગરમાં આતંકવાદીઓએ કર્યો હુમલો, 6 જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીરના કાકા સરાય વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. ઘાત લગાવીને કરાયેલાં આ હુમલામાં 6 જવાન ઘાયલ થયા છે. આતંકવાદીઓએ સીઆરપીએફ અને પોલીસ જવાનો પર હુમલો કર્યો છે. હુમલા બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને સુરળાબલોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. ગ્રેનેડ હુમલો 6.50 મિનિટે સાંજના સમયે કરવામાં આવ્યો હતો. ઘાયલ થયેલાં જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ: બોપલની 12 સોસાયટી અને ફ્લેટસ સહિત જિલ્લાના 11 ગામ કન્ટેઈનમેન્ટ ઝોનમાં સામેલ

આ પણ વાંચો :  VIDEO: અયોધ્યામાં પ્રથમ વખત 5 લાખથી વધુ દીવા પ્રગટાવ્યા, ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો

FB Comments