પાકિસ્તાનની ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, ભારતીય સેનાએ 3 પાકિસ્તાની સૈનિકોને કર્યા ઠાર

ભારતીય સેનાએ કાશમીર સરહદે ઘુસખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. સૂત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે સુરક્ષાબળો દ્વારા 6 પાકિસ્તાની સૈનિકોને ઠાર કરવામાં આવ્યાં છે. પાકિસ્કાની ઘુસણઓરોનો આ પ્રસાય ભારતીય સુરક્ષાબળોએ અટકાવ્યો હતો.

આ પણ વાંચો: અમરેલી: નગરપાલિકાના એક કાર્યક્રમમાં પરેશ ધાનાણી અને નારણ કાછડીયા એક મંચ પર રહ્યાં હાજર

આ સાથે પાકિસ્તાને ફરીથી એક વખત સંધર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના પૂંછમાં કેજી સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું. જેમાં ત્રણ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. આ સમયે ઉલ્લંઘન કરતા પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતુ.

READ  Video:વાયુ વાવાઝોડાના સંકટ વચ્ચે જાણો અમદાવાદના વાતાવરણની તાજા ખબર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments