કન્હૈયા કુમાર હવે ખરી રાજનીતિમાં કરશે એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસમાંથી નહીં પણ આ પક્ષમાંથી લડશે લોકસભાની ચૂંટણી?

જેએનયુ છાત્ર સંગઠનના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારની રાજનીતીમાં આવવાનું નક્કી થઈ ગયું છે. કન્હૈયા કુમાર બેગુસરાયથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે.

બિહારમાં વિવિધ પાર્ટીઓનું ગઠબંધન છે. જેમાં કન્હૈયા કુમાર ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીમાંથી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે. બેગુસરાય ખાતેથી કન્હૈયા કુમાર ચૂંટણી લડશે અને રાજનીતિમાં પોતાની એન્ટ્રી કરશે. હાલ જેેએનયુ ખાતે તથાકથિત ભારત વિરોધી નારા લાગેલા તેમાં કન્હૈયા કુમાર વિરુધ્ધ કાર્યવાહી ચાલી રહેલી છે. આ બાબતની ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે.

[yop_poll id=1621]

READ  VIDEO: અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે પડ્યો વરસાદ, ભારે પવન ફૂંકાતા શહેરમાં 50 ઝાડ પડ્યા અને 5 લોકો થયા ઈજાગ્રસ્ત
Oops, something went wrong.
FB Comments