જામનગર: જોડિયામાં 4 ઈંચ વરસાદ, જામનગરનો સસોઈ ડેમ ઓવરફ્લો, જુઓ VIDEO

જામનગર પંથકમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. જામનગર અને જોડિયામાં ધમાકેદાર 4 ઈંચ વરસાદ વરસ્યો. જેના પગલે જામનગરનો સસોઈ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. લાલપુર અને જામજોધપુરમાં 3 ઈંચ વરસાદ પડ્યો. જ્યારે કાલાવડ અને ધ્રોલમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો: ગીરસોમનાથમાં મેઘમહેર, કોડીનારની સોમાત નદીમાં આવ્યું પૂર, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ન્યૂઝીલેન્ડની સામે ઈંગ્લેન્ડની જીત બાદ સેમીફાઈનલમાં સ્થાન મેળવવા માટે પાકિસ્તાનની આશા પર પાણી ફરી ગયુ, વિશ્વ કપમાંથી બહાર થવાનું નક્કી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments