શું જોફ્રા આર્ચર ભગવાન છે?, 4 વર્ષ પહેલા વિશ્વકપ 2019 માટે કરેલી ભવિષ્યવાણી સાચી સાબીત થઈ!

વિશ્વકપ 2019ની ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની ફાઈનલ મેચ ખુબજ રોમાંચક બની હતી. ત્યારે બંને ટીમ વચ્ચે મેચ ટાઈ થતા સુપર ઓવરમાં ઈંગ્લેન્ડે 16 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે ઈંગ્લેન્ડનો આ મેચમાં ઐતિહાસિક વિજય થયો છે. ઈંગ્લેન્ડ તપફથી જોફ્રા આર્ચરે સુપર ઓવર ફેંકી હતી.

આ પણ વાંચો: વિશ્વ કપ ફાઈનલ મેચમાં જો બાઉન્ટ્રીની ગણતરી પણ બંને ટીમની સરખી થઈ હોત તો કેવી રીતે થયો હોત જીતનો નિર્ણય?

આ જોફ્રા આર્ચરે લગભગ 4 વર્ષ પહેલા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જે ટ્વિટ કર્યા હતા એ જોઈને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો. લગભગ 4 વર્ષ પહેલાના આ ટ્વિટ વિશ્વકપ 2019ના ફાઈનલની સંપુર્ણ કહાની કહી રહ્યા હતા. વિશ્વકપ ફાઈનલ 2019ની સચોટ ભવિષ્યવાણી જોફ્રાએ કરી તે સાચી સાબીત થઈ છે.

READ  ચૂંટણી જીતી હોવા છતાં હેમા માલિની અને સની દેઓલ સંસદમાં સાથે નહીં બેસી શકે, આ રહ્યું કારણ


સોશિયલ મીડિયામાં જોફ્રા આર્ચરના આ ટ્વિટની ચર્ચા થઈ રહીં છે. લોકો એમના વખાણ કરી રહ્યાં છે. જુઓ આર્ચરે વર્ષો પહેલા કરેલા આ ટ્વિટ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

14 એપ્રિલ, 2013 ના રોજ ટ્વિટ કરાયો- 16 રન અને 6 બોલ

29 મે 2014 ના રોજ લખ્યું – હું લોર્ડ્સ જવા માંગુ છું

5 જુલાઇ 2015 ના રોજ લખ્યું – સુપર ઓવરમાં પણ કોઈ સમસ્યા નથી

આર્ચર દ્વારા કરવામાં આવેલા ટ્વિટે દરેક લોકોનું ધ્યાન ખેચ્યું છે. એવુ લાગી રહ્યું છે કે આર્ચર ભવિષ્ય જોઈ શકે છે અને તે હવે સાચુ પણ સાબીત થાય છે. જ્યારે ન્યુઝીલેન્ડને સુપર ઓવરમાં 16 રનની જરૂર હતી ત્યારે ઈંગ્લેન્ડના.

READ  ખેડૂતો માટે સારા સમાચાર, સરકાર ટેકાના ભાવે કરશે ઘઉંની ખરીદી

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments