જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા, 24 કલાકમાં 9 આતંકીને કર્યા ઠાર

jammu-kashmir-stocking-up-lpg-cylinders-india-china-stand-off-ladakh-vacating-school-kargil
તસવીર પ્રતિકાત્મક છે.

જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં ફરી એક વખત સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે, મળતી જાણકારી મુજબ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ 4 આતંકીવાદીઓની ઠાર કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  યુદ્ધ સિવાય ભારતે પાકિસ્તાનની આર્થિક મોરચે કમર તોડી, બજારોમાં ભાવ સાંભળીને લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે !

જમ્મૂ-કાશ્મીર પોલીસ તરફથી મળતી જાણકારી મુજબ ખાનગી ઈનપુટ મળ્યા પછી શોપિયાના પિંજોરા વિસ્તારમાં પોલીસ અને સુરક્ષાદળોએ એક જોઈન્ટ ઓપરેશન ચલાવ્યુ, ત્યારબાદ આતંકીઓની સાથે ઘર્ષણ શરૂ થયું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે કાશ્મીરના IGP વિજય કુમારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં સેના અને પોલીસે સાથે મળીને બે કમાન્ડર સહિત 9 આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેમને કહ્યું કે જમ્મૂ-કાશ્મીર પોલીસ અને સ્પેશિયલ ફોર્સ પર ગર્વ છે.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જુનાગઢમાં સંબોધન, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.

 

FB Comments