વિકીલિક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેની તબિયત નાજૂક, ડૉક્ટરોએ કર્યો ખૂલાસો

વિકીલિક્સના સંસ્થાપક જુલિયન અસાંજે હાલ જેલમાં છે. 60થી વધારે ડૉક્ટરોએ જુલિયન અસાંજેના સ્વાસ્થ્યને લઈને 16 પાનાનો એક પત્ર બ્રિટનના ગૃહ મંત્રાલયને સોપ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે જૂલિયન અસાંજેની તબિયત નાજૂક છે અને તેમનું મોત જેલમાં થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લોકસભાની ચૂંટણીના કેમ્પઇનમાં પણ જામ્યો જંગ, ભાજપના 'મૈં ભી ચોકીદાર' સામે કોંગ્રેસે પણ લોન્ચ કર્યું 'મૈં ભી ચોકીદાર' કેમ્પઇન

આ પણ વાંચો :  અયોધ્યા વિવાદ પર આવી રહી છે ફિલ્મ, આ હીરોઈન કરશે અભિનય

વિકલીક્સ વેબસાઈટ દુનિયાના મોટા કૌભાંડો અને ખૂલાસાઓ માટે જાણીતી હતી. તેના સંસ્થાપક જૂલિયનની ધરપકડ કરવામાં આવી છે અને જાસૂસીનો નિયમ લગાડવામાં આવ્યો છે. જૂલિયનને અમેરિકાની જેલમાં 175 વર્ષ વિતાવવા પડશે એવી સજા ફરમાવવામાં આવી છે. તેઓ આ સજાની સામે કાનૂની લડાઈ પણ લડી રહ્યાં છે.

READ  એવું તો શું થયું કે બ્રિટનની મહારાણી એલિઝાબેથ સહિત આખા શાહી પરિવારને લંડનથી બહાર ખસેડવાની થઈ રહી છે તૈયારી ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ડોક્ટરોની ટીમ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જૂલિયન અસાંજેની નાજૂક તબિયતના વિશે સરકારને માહિતગાર કરવામાં આવી છે અને તાત્કાલિક સારી સારવાર આપવાની વાત પણ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કોરોના વાઈરસના નામે છેતરપિંડીનો શિકાર બનશો નહીં, આ વાતનું ખાસ રાખો ધ્યાન

 

 

Oops, something went wrong.
FB Comments