જૂનાગઢ: પુલ ધરાશાયી થતાં 4 કાર નીચે ખાબકી, તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જૂનાગઢના મેંદરડાથી સાસણ જતાં માલણકા નજીક પુલ ધરાશાયી થયો. પુલ સીધો જ ધસી પડતા ચાર કાર નીચે ખાબકી પડી. તંત્રની નબળી કામગીરીના આ દ્રશ્યો છે. ગીર વિસ્તારમાં ભારે વરસાદ પડવાથી પાણીની આવક થઈ અને પુલ તૂટી પડ્યો.

READ  પુત્રના જન્મદિવસની આ શિક્ષકે એવી ઉજવણી કરી કે સૌ કોઈ બોલી ઉઠ્યા 'વાહ ઉસ્તાદ વાહ'!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હાલમાં નવો જ દેખાતો આ ધરાશયી થયેલો પુલ તંત્રની નબળી કામગીરી અને ભ્રષ્ટાચારથી ભરપૂર નીતિની ચાડી ખાય છે. પુલ તૂટી પડતા 4 કાર નીચે ખાબકી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થાનિકો ત્યાં પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

READ  LRD ભરતી વિવાદ: બિન અનામત વર્ગના હોદ્દેદારો અને આંદલોનકારી મહિલાઓની રેલી, આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments