જૂનાગઢમાં પૂલ પડી જતાં લોકો જીવના જોખમે પસાર કરે છે રસ્તો, જુઓ VIDEO

જૂનાગઢના માલણકાનો પૂલ પડી જતાં લોકો જીવના જોખમે રસ્તો પસાર કરે છે. આ પડી ગયેલા પૂલની પાસે ડાયવર્ઝન નહીં અપાતા લોકો જીવના જોખમે રસ્તો ખેડે છે. માર્ગ, મકાન અને વન વિભાગ વચ્ચે સંકલનના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે. પૂલ પડી જતાં ચાર ગાડીઓ પણ ફસાઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કોરોના સામેની જંગમાં ગુજરાત ભાજપના ધારાસભ્યો એક-એક લાખ રૂપિયાની સહાય કરશે

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરત પોલીસે વૉચમેન રીઢો ગુનેગાર હોય તેમ જાહેરમાં જ માર્યો સખત માર, જુઓ વાઈરલ VIDEO

 

FB Comments