ખેડૂતોમાં જોવા મળ્યો રોષ! મગફળીની નોંધણી પ્રક્રિયામાં વ્યવસ્થાના અભાવનો આરોપ, જુઓ VIDEO

આજથી શરૂ થતી મગફળીની નોંધણીની પ્રક્રિયામાં જૂનાગઢમાં ખેડૂતોને ભારે પરેશાન થવાનો વારો આવ્યો. માર્કટ યાર્ડમાં ખેડૂતો અડધી રાતથી ધામા નાંખીને બેઠા છે, કે તેમની મગફળીની ખરીદીની નામ નોંધણી જલ્દી થાય. પરંતુ અહી તો ખેડૂતોને કોઈ વ્યવસ્થા મળી નથી રહી. પુરવઠા નિગમ દ્વારા નોંધણી માટે કોઈ વ્યવસ્થા ન હોવનો ખેડૂતોએ આાક્ષેપ કર્યો છે. જેને લઈને નોંધણી માટે આવેલા તમામ ખેડૂતોમાં રોષ પણ જોવા મળ્યો હતો.

READ  અમદાવાદમાં બીજી વાર મેટ્રો રેલનું કરવામાં આવ્યું ટેસ્ટ રન, જાણો કેટલાં દિવસમાં તમે પણ બેસી શકશો મેટ્રો ટ્રેનમાં

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: તુરીયા અને મરચાની કરી ઝીરો બજેટ પદ્ધતિથી ખેતી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સરદાર સરોવર ડેમ તેની ઐતિહાસિક સપાટી પર, જુઓ VIDEO

 

FB Comments