જૂનાગઢમાં દીપડાનો વીડિયો વાયરલ! ગીરના જંગલમાં રસ્તો રોકીને ઉભેલા દીપડાનો જુઓ VIDEO

Junagadh: Leopard sitting amidst the road in Gir forest, tourist captured video

જૂનાગઢના ગીરના જંગલનો દીપડાનો વીડિયો વાયરલ થયો છે. દીપડો પ્રવાસીઓનો રસ્તો રોકીને ઉભો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આમ તો સિંહ કરતા દીપડાની સંખ્યા વધુ હોવા છતાં જંગલમાં દીપડો ભાગ્યે જ જોવા મળતો હોય છે. આ વીડિયો એ સમયનો છે જ્યારે દીપડો રસ્તા ઉપર આવી ગયો હતો અને પ્રવાસીઓનો રસ્તો રોકી લીધો હતો.

READ  Gujarat : 13 new special trains to run this Diwali

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં અસામાજીક તત્વો બેફામ! પેવેલિયન પ્લાઝામાં કરી તોડફોડ, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

FB Comments