જૂનાગઢ: માળીયા હાટીના પંથકમાં 2 કલાકમાં 2 ઈંચ ધોધમાર વરસાદ, જુઓ VIDEO

ચોમાસું હવે વિદાય લઈ રહ્યું છે. તેમ છતા કંઈ ઘટતું હોય તેમ ફરી ફરીને વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના પંથકમાં 2 કલાકમાં 2 ઈચ જેટલો વરસાદ વરસ્યો હતો. બપોર બાદ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ધોધમાર વરસાદ વરસ્યો જેથી પંથકના નીચાણવાળા વિસ્તાર સહિત રસ્તાઓમાં વરસાદી પાણી ભરાયા હતા.

READ  VIDEO: રાજકોટના માર્કેટ યાર્ડમાં મગફળીની જંગી આવક, ટેકાના ભાવ કરતા ઊંચા ભાવે વેચાઈ મગફળી

આ પણ વાંચો: VIDEO: ખરાબ રસ્તાને કારણે વાહનચાલકે ટોલટેક્સ ભરવાનો કર્યો ઇન્કાર, કહ્યું ‘પહેલા રસ્તા બનાવો પછી ટેક્સ ઉઘરાવો’

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

FB Comments