VIDEO: જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશનમાં યુવકનો હંગામો, તિક્ષ્ણ હથિયારથી પોતાના શરીર પર માર્યા ચેકા

જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા શખ્સે રીતસરનો હંગામો મચાવ્યો. માનસિક રીતે અસ્થિર જણાતા યુવકે પોલીસ સ્ટેશનની અંદર જ તિક્ષ્ણ હથિયાર વડે પોતાના શરીર પર ચેકા માર્યા અને પોતાની જાતને ઈજાગ્રસ્ત કરી. એટલું જ નહિ, શરીર પર છરકા માર્યા બાદ યુવક લોહી લુહાણ થયેલી હાલતમાં જ પોલીસ સ્ટેશન પરથી નાસી છૂટ્યો. જેને કારણે પોલીસ સ્ટેશનમાં ઠેર ઠેર લોહીના છાંટા જોવા મળ્યા. માથાભારે યુવકનો પોતાને ઈજા પહોંચાડતો વીડિયો વાયરલ થયો છે, ત્યારે પોલીસે હાલ આ યુવકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

READ  Tapi :Std-8 boy develops smartphone app to control all electronic home appliances

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Ahmedabad : Civil hospital doctor committed suicide by self-injecting; She was pregnant

 

FB Comments