જૂનાગઢ પંથકમાં જામ્યો મેહુલિયો, દામોદર કૂંડ છલકાયો, જુઓ VIDEO

જૂનાગઢ સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગિરનાર પર્વત અને શહેરના મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ભવનાથમાંથી નિકળતી સોનરખ અને કરવા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે શહેરના ભવનાથ રોડ પર પાણી ફરી વળ્યા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પ્રખ્યાત દામોદર કૂંડ પણ છલકાયો છે.

આ પણ વાંચો: કચ્છ: મુન્દ્રા તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  GUJARAT 20-20 : 4-1-2016 - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments