જૂનાગઢ: ખોટી માહિતી ફેલાવતા પૂર્વ મેયરના પુત્ર સહિત ચાર સામે નોંધાયો ગુનો

Junagadh Son of ex mayor booked for spreading fake info on selling of grains at corporators house

જૂનાગઢમાં ખોટી માહિતી ફેલાવતા પૂર્વ મેયરના પુત્ર સહિત ચાર સામે ગુનો નોંધાયો છે. ધર્મેશ લાખાભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોધાઇ છે. કોર્પોરેટરના ઘરે અનાજ મળતું હોવાની ખોટી માહિતી ફેલાવવાનો ગુનો નોંધાયો છે. અફવાના કારણે કોર્પોરેટરોના ઘર સામે લાઈનો લાગી હતી. પોલીસ ઝડપી લે તે પહેલા જ આરોપી ફરાર થઈ ગયા.

READ  અમદાવાદમાં એક કલાક પડેલા વરસાદથી પાણી-પાણી, જુઓ દ્રશ્યમાં કે ક્યાં પાણી ભરાયું અને ક્યાં બંધ કરાયો અંડરબ્રિજ

આ પણ વાંચો: વીજદરને લઈને આવ્યા સારા સમાચાર, BPL કાર્ડ ધારક ગ્રાહકોને વીજદરમાં મળશે રાહત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments