શિવસેના સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું કે Just Wait And Watch, 162 and More

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે સોમવારે મોડી રાત્રે શિવસેના, કોંગ્રેસ અને NCPએ મળીને મુંબઈમાં મીડિયાની સામે 162 ધારાસભ્યોની પરેડ કરાવી. આજે સવારે 10.30 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં પણ શિવસેના, NCP અને કોંગ્રેસની અરજી પર સુનાવણી થશે. રાજનેતાઓની બેઠક સતત ચાલી રહી છે. ત્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને લખ્યું કે 162 and More… Just Wait And Watch!

READ  અમદાવાદ ફરીથી ધોધમાર વરસાદની થઈ એન્ટ્રી, મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments