નિભર્યા કેસ: સુપ્રીમ કોર્ટના જજ થયા બેહોશ, વધુ સુનાવણી મુલતવી રાખવામાં આવી

CAA Protests jamia hinsa par aavtikale supreme court ma thase sunavani

નિર્ભયા કેસની સુનાવણી દરમિયાન એક મહિલા જજના બેહોશ થઈ જવાથી સુનાવણી ટળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે નિર્ભયા કેસ મામલે સુનાવણી કરી રહી છે અને આ સુનાવણી દરમિયાન ન્યાયધીશ ભાનુમતિની તબિયત ખરાબ થઈ ગઈ હતી. મહિલા સ્ટાફની મદદથી ભાનુમતિને તેમની કેબિનમાં લઈ જવામાં આવ્યા હતા. આમ જજના જ બેહોશ થઈ જવાથી આ કેસની સુનાવણી ટળી ગયી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  SCએ નિર્ભયા કેસના દોષી વિનયની અરજી રદ કરી, કહ્યું કે માનસિક સ્થિતી સારી

nirbhaya-case-court-sinful-to-execute-the-convicts-when-law-permits-them

આ પણ વાંચો :  ટ્રમ્પના અમદાવાદ આગમન સમયે ભવ્ય રોડ શો દરમિયાન 50 હજારથી વધુ લોકો જોડાશે તેવો અંદાજ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે નિર્ભયા કેસના દોષી વિનયની અરજી પર આદેશ સાંભળ્યા બાદ જસ્ટિસ ભાનુમતિ દોષીઓને અલગ અલગ ફાંસી આપવામાં આવે તેવી અરજી પણ સુનાવણી કરી રહ્યાં હતા. જો કે આ અરજીને સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ફગાવી દેવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે વિનય શર્માની અરજી પર ચુકાદો અનામત રાખી દીધો હતો. જેમાં વિનયની અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે જેમાં રાષ્ટ્રપતિએ દયાની અરજી ફગાવી તેના વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી.

READ  વડોદરામાં કોરોનાનો કાળો કેર, વધુ 6 પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા 108

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.

 

FB Comments