હૈદરાબાદમાં ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટર પર ચીફ જસ્ટિસ બોબડેનું નિવેદન, ‘ઉતાવળે ન્યાય નહીં’

Justice loses its character if it becomes revenge, says CJI SA Bobde a day after Hyderabad encounter

હૈદરાબાદમાં ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટર પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ નિવેદન આપ્યું છે. તેમણે ગેંગરેપના આરોપીના એન્કાઉન્ટરમાં મોતની ઘટના અંગે આલોચના કરી છે. જોધપુરના એક કાર્યક્રમમાં જસ્ટિસ બોબડેએ કહ્યું કે, ન્યાય ક્યારેય પણ ઉતાવળેમાં કરવો ન જોઈએ. જો ન્યાય બદલાની ભાવનાએ કરવામાં આવે તો, ન્યાયનો મતલબ બદલાઈ જાય છે.

READ  રોબર્ટ વાડ્રા નથી આપી રહ્યાં તપાસમાં સાથ, કોર્ટે મોકલ્યું સમન્સ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આતૂરતામાં ન્યાય ન થવો જોઈએ

જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની નવી ઈમારતનું ઉદ્ધાટન સમારોહ જસ્ટિસ બોબડેના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જણાવ્યું કે, મારા મતે ન્યાય કરવામાં કોઈ ઉતાવળ કરવી ન જોઈએ. અને ન્યાય જો બદલાની ભાવનાથી કરવામાં આવે તો તેનો મતલબ બદલાઈ જાય છે.

READ  સુરતીઓ આનંદો! તમારી મહેનત રંગ લાવી. સુરત એરપોર્ટથી ઉડાન ભરશે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, જાણો સૌપ્રથમ આં.રા. ફ્લાઈટ કયા દેશની

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments