BJP નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, હોસ્પિટલમાં કરાયા દાખલ

Jyotiraditya Scindia, Mother tested positive for coronavirus , hospitalised

દેશમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વોરિયર્સથી તમામ લોકો કોરોના વાઈરસનો શિકાર બની રહ્યાં છે. કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સિંધિયાના માતા માધવી રાજેનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાજપમાં જોડાયા બાદ સિંધિયા દિલ્હીમાં જ છે. માહિતી મળી રહી છે કે ડૉક્ટરની સલાહ બાદ તેઓ હોસ્પિટલમાં ભર્તી થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજ્યસભામાં આ સાંસદે 'આયુર્વેદિક મરઘી' અને 'આયુર્વેદિક ઈંડા'ની વાત કરી સૌને ચોંકાવી દીઘા, જુઓ VIDEO

આ પણ વાંચો :   VIDEO: અભિનેતા અનુપમ ખેરએ કહ્યું કે જિંદગીમાં બધું જ શક્ય છે, જુઓ સમગ્ર ઈન્ટરવ્યૂ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments