અયોધ્યા કેસમાં 92 વર્ષના આ વકીલ જેમની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર થઈ રહી છે

k parasaran 92 year old lawyer in Ayodhya case who is being discussed on social media

સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ પર ઐતિહાસિક નિર્ણય આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણયમાં વિવાદીત જમીન પર રામલલાનો હક્ક માન્યો. રામમંદિર નિર્માણ માટે કોર્ટે કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે બેન્ચે આ નિર્ણય સર્વસંમતિથી આપ્યો છે.

સોશિયલ મીડિયા પર બધા જ પક્ષોએ શાંતિ જાળવી રાખવા માટે પોતાની તરફથી અપીલ કરી, જેની અસર આ નિર્ણય પછી જોવા પણ મળ્યો. સોશિયલ મીડિયામાં ઘણા યુઝર્સે લખ્યું, તેનાથી સાબિત થાય છે કે હિન્દુસ્તાનમાં સાંપ્રદાયિક સુમેળ પૂર્ણ રીતે સ્થાપિત છે અને બધા જ લોકોને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વિશ્વાસ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ: ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થતાં પહેલા જ એર ઈન્ડિયાની 2 ફ્લાઈટ અચાનક રદ, મુસાફરો પરેશાન

ટ્વિટર પર #BabriMasjid, #RamMandir, #RanjanGogoi ટ્રેન્ડ કરી રહ્યા છે અને #AYODHYAVERDICT તો આખી દુનિયામાં ટ્રેન્ડ થઈ રહ્યું છે. ત્યારે એક ટ્વિટર યુઝર્સે લખ્યું કે જ્યારે ઈતિહાસ લખાઈ રહ્યો છે તો તેને સામે જોવાનું સારૂ લાગે છે. આ એક એવી કહાની છે, જે હું મારા પૌત્રોને સંભાળાવીશ. અમે રામમંદિરના સાક્ષી બન્યા.

READ  VIDEO: અયોધ્યામાં રામમંદિરના પથ્થરો હોળી નિમિત્તે સાફ કરાશે, ગુજરાતની મહિલાઓ જૂના પથ્થરોને કરશે સાફ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એક અન્ય યુઝર્સે લખ્યું તમામ હિન્દુઓએ 92 વર્ષના વકીલ કે.પારાશરણનો આભાર માનવો જોઈએ, જેમને રામલલા વિરાજમાન માટે કેસ લડ્યો અને રામમંદિર નિર્માણ માટે દલીલો કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અયોધ્યા મામલે 16 ઓક્ટોબર સુધી સુનાવણી પુરી થશે, જાણો કોને જીવનું જોખમ હોવાથી આપવામાં આવી સુરક્ષા?

 

કે.પારાશરણની ઉંમરને ધ્યાનમાં રાખીને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની ખંડપીઠે તેમને બેસીને ક્રોસ તપાસ કરવા માટે કહ્યું હતું, જેના જવાબમાં વકીલે કહ્યું કે ‘ના, ઠીક છે. તમે ખૂબ દયાળુ છો. કોર્ટની પરંપરા રહી છે કે ઉભા થઈને ક્રોસ તપાસ કરવામાં આવે અને મારી ચિંતા પરંપરાને લઈને છે.

 

Oops, something went wrong.
FB Comments