VIDEO: કડકડતી ઠંડીમાં પણ ગુજરાતી પરિવારના લોકો બરફ વચ્ચે ઘૂમી રહ્યા છે ‘ગરબે’

kadkadti thandi ma pan gujarati parivar na loko baraf vache ghumi rahya che garbe

ઉત્તર ભારત હાલ કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યું છે. ત્યારે જમ્મુમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે બરફની સફેદ ચાદર ફેલાઈ છે અને જ્યાં નજર કરો ત્યાં બરફ જ જોવા મળી રહ્યો છે. જો કે જમ્મુની મુલાકાતે ગયેલા ગુજરાતી પરિવારોએ બરફીલા મહાલોમાં ગરબા કર્યા. ચોતરફ બરફનો નજારો અને આ બરફ વચ્ચે ગુજરાતીઓએ ગરબા કરીને મહાલો ગરમ કરી દીધો હતો.

READ  જૂનાગઢના ખંભાળીયામાં પિતાએ ત્રણ પુત્રીની હત્યા બાદ આપઘાત કરી લેતા ચકચારી, કારણ જાણીને ચોંકી જશો

 

TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, ९ जानेवारी, २०२०

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બરફ જોઈને ગુજરાતી પરિવારોની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને તમામ પ્રવાસીઓ ઠંડીની ચિંતા કર્યા વગર મન મુકીને ગરબે ઘુમ્યા હતા.જો કે ગુજરાતીઓના બરફીલા માહોલ વચ્ચે ગરબાના કારણે હાજર અન્ય પ્રવાસીઓમાં ખુશીનો ગરમાટો જોવા મળ્યો હતો. મહત્વપૂર્ણ છે કે જમ્મુમાં હાલમાં પણ બરફ વર્ષાનો સિલસિલો યથાવત છે અને અહીં મોટાભાગના તમામ વિસ્તારો બરફની ચાદરમાં ઢંકાઈ ગયા છે.

READ  MLA પુત્રનું ધડાધડ ફાયરિંગ! MLA પદ્યુમનસિંહના પુત્રનો ફાયરિંગ કરતો VIRAL VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ખાસ કરીને પહાડી વિસ્તારોમાં બરફવર્ષાને પગલે પહાડો બરફથી ઢંકાઈ ગયા છે અને બરફના પહાડોનો નયનરમ્ય નજારો સર્જાયો હતો.જો કે હાલ જમ્મુ અને તેની આસપાસના વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે ઠંડીનો પારો પણ ગગળ્યો છે અને તાપમાન માઈનસમાં પહોંચ્યું છે.

READ  નિતિન પટેલ: જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કરી રહી છે પ્રયત્ન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: TATAને રાહત મિસ્ત્રીને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે NCLATના આદેશ પર લગાવી રોક

 

Oops, something went wrong.
FB Comments