છત્રાલમાં લૂંટારુઓએ ધોળા દિવસે બેંકમાં એક કર્મચારી પર ગોળી ચલાવીને કરી લાખો રુપિયાની લૂંટ, જુઓ વીડિયો

ગાંધીનગર જીલ્લામાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. ગુનેગારો જે રીતે બેફામ બની ગયા છે ત્યારે છત્રાલ જીઆઈડીસીની ઘટનામાં ખાનગી બેંકના કેશિયરને લુંટી લેવાયો હોવાના મેસેજે પોલીસને દોડતી કરી છે.

 

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતીનુસાર છત્રાલ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક્સિસ બેંકના કેશિયરને અજાણ્યા બેથી વધુ શખ્સોએ આવી અને ફાયરીંગ કરી લુંટી લીધો છે. જે ઘટના બની છે તે ઘટના બેંકની અંદર જ બની હોવાનો મેસેજ પોલીસને મળ્યો છે.

READ  કોરોના સામે સમગ્ર દેશ થયો એક, જનતા કર્ફ્યુની અમદાવાદ સહિત દેશના તમામ શહેરોમાં અસર, જુઓ PHOTOS

[yop_poll id=1485]

Top 9 Gujarat News Of The Day : 01-04-2020 | Tv9GujaratiNews

FB Comments
About Nirmal 11 Articles
NIRMAL DAVE PRINCIPAL CORRESPONDENCE, TV9 GUJARAT GANDHINAGAR.