રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના સ્થાને કલરાજ મિશ્રાને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનાવી શકે છે!

kalraj-mishra-likely-to-replace-bhagat-singh-koshyari-as-new-maharashtra-governor

ઉદ્ધવ ઠાકરે આવતીકાલે મુખ્યપ્રધાન પદના શપથ લેવાના છે. આ પહેલા તેમણે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. પત્ની રશ્મી સાથે તેઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. મહારાષ્ટ્રની આખીય આ રાજકીય હલચલમાં રાજ્યપાલની ભૂમિકાએ અનેક પ્રકારની ચર્ચા જગાવી છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટ બેઠકમાં ખેડૂતોની સમસ્યા અને પાકવીમા અંગે પણ થશે ચર્ચા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મહારાષ્ટ્રના ભુસાવલમાં ભાજપના નેતા રવિન્દ્ર ખરાત સહિત પાંચ લોકોની હત્યા

 

ત્યારે શક્યતા એ વાતની પણ છે કે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના સ્થાને કલરાજ મિશ્રાને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનાવી શકે છે. કલરાજ મિશ્રા સપ્ટેમ્બરની 9મી તારીખે હિમાચલ પ્રદેશના ગર્વરનના પદ પરથી રાજસ્થાનના ગવર્નર પદ પર નિમાયા હતા. શિવસેનાએ કોશ્યારી સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જો કે હવે મામલો થાળે પડતો જોઇને ઉદ્ધવ ઠાકરે શુભેચ્છા મુલાકાત માટે રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા.

READ  AMCની સામાન્ય સભામાં NRC-CAA મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને, કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણે પણ આપી હાજરી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments